રંગોળી બનાવો અને અપલોડ કરો. આકર્ષક રોકડ ઈનામો આપવામાં આવશે.
દેશભક્તિ ગીત લખો અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્તુત કરવાની તક મેળવો. આકર્ષક રોકડ ઈનામો આપવામાં આવશે.
ભવિષયની પેઢીઓને પ્રેરણા આપવા માટે લોરી લખો. આકર્ષક રોકડ ઈનામો આપવામાં આવશે.
અસ્વીકરણ : સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત તમામ સ્પર્ધાઓના એક અથવા કે તમામ પરિણામો અંગે અંતિમ નિર્ણય સંસ્કૃતિ મંત્રાલયનો રહેશે.