ડિજિટલ જિલ્લા કોશ | આઝાદીનો અમૃત મહોત્સવ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર

ડિજિટલ જિલ્લા કોશ

આપણાં ભવ્ય વારસાની જિલ્લાવાર કથાઓ

પરિચય

બૃહદ કથાઓ ઘણીવાર આપણાં ઐતિહાસિક વર્ણનોના મથાળાં બનતી હોય છે, પરંતુ ઇતિહાસ ફક્ત સીમાચિહ્ન ઘટનાઓ પૂરતો નથી હોતો – એ તો એવી અસંખ્ય ઘટનાઓમાંથી આકાર અને ચરિત્ર પામે છે જે પરિવર્તનના પ્રકાશ બિંદુ તરફ દોરી જાય છે. જીલ્લાના નાની નાની જગાઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા લોકો, ઘટનાઓ અને સ્થળોની કથાઓ શોધવા અને એનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રયાસને કારણે ડિજિટલ ડિસ્ટ્રિક્ટ રિપોઝીટરીની રચના થઈ છે. આ વિભાગની કથાઓને વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકાય છે - વ્યક્તિ અને વ્યક્તિત્વ, ઘટનાઓ અને અહેવાલો, ગુપ્ત રહસ્યો – માનવસર્જિત અને પ્રાકૃતિક વારસો, તથા જીવંત પરંપરાઓ અને કલા રૂપો.

કથા સબમિટ કરવા માટે મેઇલ કરશો: ddrrepository@gmail.com, વિષયમાં - DDR રિપોઝીટરી સબમિશન લખશો. અમારી ટીમો સામગ્રીની ચકાસણી કરશે અને જો મંજૂર થશે તો તમારી કથા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

ડિજિટલ જિલ્લા કોશ

Filter
પ્રદર્શિત વસ્તુ  1  માટે  12  ના  18332

Top