भारत सरकारGOVERNMENT OF INDIA
संस्कृति मंत्रालयMINISTRY OF CULTURE
આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાષ્ટ્ની ઉજવણીની પહેલ રૂપે આ વિભાગનો હેતુ મધુરતાના માધ્યમથી દરેક રાજ્યની આગવી ઓળખને ઉજાગર કરવાનો છે. પ્રત્યેક ગીત અસંખ્ય રાગોને પ્રકાશિત કરે છે. એની જન્મભૂમિ મૂર્ત અને અમૂર્ત સંસ્કૃતિ સહિત પોતાના સમૃદ્ધ વારસાથી માંડીને મહાનુભાવો સુધીનું પ્રતિનિધિત્વ કરે છે. એવાં કે જેમનો ઉછેર આ ધરતી પર થયો હોય.