પરિવર્તનની કથાઓ
ભારતની આઝાદીના 75 વર્ષના સ્મરણોત્સવના રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને સમર્પિત એની ગાથાની યાદ અપાવે છે. વિશ્વભરના લોકો ભારતની અદમ્ય ભાવના અને ઉજ્જવળ ભવિષ્યથી જોડેયલા કાર્યો અને ઉપલ્બિધિયોના માધ્યમથી આ સ્મરણીય પળોને જીવંત કરી રહ્યાં છે. આ ‘પરિવર્તનની કથાઓ’ શીર્ષક અંતર્ગત જન ભાગીદારીને સંલગ્ન વાર્તાઓ રજૂ કરવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ્ય આવનારી પેઢીઓને આપણા દેશના વીરોને યાદ કરીને નવા આત્મનિર્ભર ભારત તરફ અગ્રસર થવાને પ્રેરણા આપવાનો છે.