भारत सरकारGOVERNMENT OF INDIA
संस्कृति मंत्रालयMINISTRY OF CULTURE
આજની ઝડપી ગતિશીલ દુનિયામાં અને રોજબરોજના કપરાં સ્પર્ધાત્મક જીવનમાં, યુવાનોને આપણા સમૃદ્ધ વારસા અને ભૂતકાળને યાદ કરવા માટે ભાગ્યે જ સમય મળે છે. આ બાબત સૌથી અગત્યની બને છે જ્યારે રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવ (ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષનો સ્મરણોત્સવ) ઉજવે છે. ભારતમાં વસાહતી શાસન સામેની લડાઈ એક અનોખી કથા છે જે હિંસાથી પ્રભાવિત નથી. બલ્કે એક કથા છે જે ઉપખંડની લંબાઈ અને પહોળાઈમાં વીરતા, બહાદુરી, સત્યાગ્રહ, સમર્પણ અને બલિદાનની વૈવિધ્યસભર વાર્તાઓથી સભર છે. આ વાર્તાઓ સમૃદ્ધ ભારતીય સાંસ્કૃતિક વારસાની અને પરંપરાઓની રચના કરે છે. એ રીતે ભૂલાયેલા નાયકોને ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓના રૂપમાં વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. તેઓ ક્યારેક ક્યારેક એવા નેતાઓ હોઈ શકે છે જેમના આદર્શો ભારતીય મૂલ્ય પ્રણાલીનું ચિત્રણ કરે છે.
સ્વાતંત્ર્ય સંગ્રામના ભૂલાયેલા સેનાની પરનો વિભાગ એ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ભૂલાઈ ગયેલા જનપ્રતિનિધિઓને યાદ કરવાનો એક પ્રયાસ છે. એમાંના ઘણાં નવી પેઢીને જાણીતાં હોઈ શકે છે છતાં અજ્ઞાત છે. ભૂતકાળની ઝાંખી યાદો તરીકે રહેલી વાર્તાઓને ફરીથી ઉજાગર કરવા અને આગળ લાવવાનો ઉદ્દેશ્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહનના એક માધ્યમ તરીકે કામ કરશે. ઈન્ડિયા 2.0 એ કેવળ વિકાસના કોઈ એક વિશિષ્ટ પ્રતિમાનમાં ભારતની ભાવનાને વેગ આપવાનો નથી. આ તો જીવનના તમામ ક્ષેત્રોને સમાવે છે અને સૌથી વિશેષ તો આપણા હૃદય અને આત્માને સમૃદ્ધ કરે છે. વિકાસ અને વિકાસની આ સફરમાં જ્યાં સુધી આપણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ભૂલાયેલા સેનાનીઓનો સમાવેશ નહીં કરીએ ત્યાં સુધી ભારતની ભાવના અધૂરી છે. તેમની નૈતિક્તાને અને સિદ્ધાંતોને યાદ કરવા જોઈએ અને એમને આદર આપવો જોઈએ.
Varunakulattan
Thanjavur Tamil Nadu
Radhey Shyam Sharma
New Delhi Delhi
गोरकनाथ सिंह
Bhojpur Bihar
Raghubar Dayal Srivastava
Azamgarh Uttar Pradesh
Karu Bhagat
Jhansi Uttar Pradesh
Sangram Singh
Rudraprayag Uttarakhand
Jangi Lal
Rajaram Devji Nikhade
Akola Maharashtra
Rampreet Singh
Patna Bihar
Jagat Singh Kaprawan
Sher Singh Shah
Jamthang Haokip
Kamjong Manipur